અજીત દેશપાંડે

અજીત દેશપાંડેને જિગ અને ફિકશ્ચરના ક્ષેત્રનો 36 થી વધુ વર્ષોનો બહોળો અનુભવ છે. આપે કિર્લોસ્કર, ગ્રીવ્ઝ લોમ્બાર્ડિની લિ., ટાટા મોટર્સ જેવી અલગ અલગ કંપનીઓમાં વિભિન્ન પદો પર કામ કર્યું છે. ઘણી એન્જીનીયરિંગ કૉલેજોમાં અને ARAI માં આપ અતિથિ અધ્યાપક છો
9011018388 
[email protected]

@@[email protected]@