અમે આપને કેવી રીતે મદદ કરી શકીએ ?

Custom Heading

Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

સંપાદકીય
20Aug

સંપાદકીય

 છોલ્લા દોઢ વર્ષમાં વૈશ્વિક કાર્ય સંસ્કૃતિમાં મૂળભૂત પરિવર્તન જોવા મળ્યું છે. આપણને મળતા સમાચારોથી તે પણ સ્પષ્ટ થઈ રહ્યું છે, કે વિશ્વભરમાં હડકંપ મચાવનારા કોવિડ રોગચાળાની અસર હજુ લાંબા સમય સુધી ચાલુ રહેશે. આ બધા ફેરફારોમાં મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં કામ કરનારી કંપનીઓએ જુદી જુદી વ્યૂહરચના, નીતિઓ અને કાર્યપદ્ધતિનો અમલ કરીને, ઉત્પાદન પર પડતી પરિસ્થિતિની આ અસર કેવી રીતે ઓછી કરવી તે તરફ ધ્યાન આપ્યું છે. ઉત્પાદનની ગુણવત્તા અને માત્રા અપેક્ષિત સ્તરે જાળવવા માટેનો મુખ્ય પરિબળ હોય છે, ફૅક્ટરીમાં કાર્યરત માણ
ફીચર્ડ લેખ

ફૉર્મ અને પ્રોફાઇલ માટે ટૂલ

ફૉર્મ અથવા પ્રોફાઇલની જટિલ ભૂમિતિને કારણે, ટર્નિંગ પ્રક્રિયામાં સામાન્ય પદ્ધતિની તુલનામાં ટૂલની પસંદગી ખૂબ મહત્વની હોય છે. એમાં મુખ્ય પડકાર એ હોય છે કે, ફૉર્મમાં ઇચ્છિત આકાર મેળવવા માટે કાર્યવસ્તુ પર યોગ્ય સ્થાને કોઈપણ અવરોધ વિના ટૂલનો સંપર્ક કરાવવો. આ લેખમાં આપને ચોક્કસ ભૂમિતિવાળા વિશેષ ટૂલ વિશે વિગતવાર માહિતી મળશે, જે બાહ્ય તેમજ આંતરિક સપાટી પર પ્રોફાઇલનું અસરકારક રીતે યંત્રણ કરે છે.

ફૉર્મ અને પ્રોફાઇલ માટે ટૂલ

ફાનુકમાં મૅજીક પ્રોગ્રામ

જટિલ ભૂમિતિ ધરાવતા યંત્રભાગોનું યંત્રણ હંમેશા પડકારરૂપ હોય છે. જ્યારે આ યંત્રણ સી.એન.સી. પર કરવામાં આવે, ત્યારે તે પ્રક્રિયાનું પ્રોગ્રામિંગ કરવું એટલું જ પડકારજનક હોય છે. મૅન્યુઅલ પ્રોગ્રામિંગમાં, કાર્યવસ્તુની ડિઝાઇનમાં થતા નાના ફેરફારોને યંત્રણના પ્રોગ્રામમાં ઉમેરવા માટે ઘણીવાર સમગ્ર પ્રોગ્રામને ફરીથી લખવાની જરૂર પડે છે. મૅક્રો પ્રોગ્રામિંગ આ બધું ટાળીને પ્રોગ્રામિંગ પ્રક્રિયાને સરળ બનાવે છે. આ લેખ આપને આ વિશે ઉદાહરણ સાથે માહિતી આપે છે.

ફાનુકમાં મૅજીક પ્રોગ્રામ

ફૉર્મ યંત્રણ માટે કૅમ

ધાતુ અને પ્લાસ્ટિક આ બે જુદા જુદા મટિરિયલથી બનાવેલી કાર્યવસ્તુના યંત્રણમાં જે મુશ્કેલિયો આવે છે, તેનું નિરાકરણ કરવા માટે માસ્ટરકૅમનો ડાયનૅમિક મોશન પ્રોગ્રામ કેવી રીતે મદતરૂપ થાય છે તેની વિગતવાર ચર્ચા કરતો લેખ.

ફૉર્મ યંત્રણ માટે કૅમ
Untitled Document